તલાટી ભરતી ભૂગોળ ટેસ્ટ⬇️
                             *ભૂગોળ*

1] નીચેના માંથી ક્યાં રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી ?

[A]  માધયપ્રદેશ 

[B]  મહારાષ્ટ્ર 

[C]  રાજેસ્થાન 

[D]   છતીસગઢ 

 [2]  ગુજરાત નું  સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે ?  .

[A]  તાપી યોજના 

[B]  ભાદર યોજના 

[C]  સરદાર સરોવર નર્મદા યોજના 

[D]  કલ્પસર યોજના 

[3]  ભારત માં સોથી વધુ રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી કંપની કઈ છે ?   

[A]  જી .એસ.એફ .સી 

[B]  ઇફકો 

[C]  જી .એન . એફ . સી 

[D] ટાટા બિરલા 

[4]કઈ બે નદીઓના પછીના પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો ?

[A]  હિરણ -ભોગાવો 

[B]  ઓરનસંગ -મહી 

[C]  મહીં -રેવા 

[D]  વાત્રક -શેઢ

[5]નીચેમાંથી ક્યુ પ્રાણી ગીરના અભ્યારણ માં જેવા મળતું નથી ?

[A] વાઘ 

[B] કાળીયાર 

[C]  સિંહ 

[D]  નીલગાય 

[6]  સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી થાય છે ?

[A]  82 સેમી 

[B]  81 સેમી 

[C]  80 સેમી 

[D]  83 સેમી 

[7]સૌરાષ્ટ્રની સૌથી લાંબા માં લાંબી નદી કઈ છે ?

[A]  ભાદર 

[B]  ભોગાવો 

[C]  આજી 

[D]  મોજ 

[8]ગુજરાત ના સૌરાષ્ટ્ર  અને કચ્છના દરિયા કિનારે રાખવાં માં ઉપયોગમાં આવતી ક્યાં પ્રકારની માછલી ખુબ મોટા જથ્થામાં મળે છે ?

[A]  હિલ્સા 

[B]   ઇલ 

[C]   પ્રોમ્ફ્રેટ 

[D]   સાર્ડીન 

[9]રાજઘાટ ડેમ ભારત ના ક્યાં રાજ્ય માં અવેલો છે ?
[A]  ઝારખંડ 
[B]  મધ્યપ્રદેશ 
[C]   ઓડિશા 
[D]    બિહાર 

[10]ભારતમાં નીચેના  પૈકી ક્યુ ઉદ્યાન ક્ષેત્ર એલ્યૂમિનિયમ ની મુખ્ય વપરાશકર્તા છે ?
[A]  સંરક્ષણ 
[B]  ઈલેકટ્રીક અને ઇલેકટ્રોનિક 
[C]  પેકેજીંગ 
[D]  બાંધકામ   



{___ANS____}

[1] B
[2] C
[3] B
[4] C
[5] A
[6] D 
[7] A
[8] C
[9] B
[10] B

1] કાયાવરોહણ  ખાતે આવેલા પ્રસિદ્ધ ધાર્મિક મંદિર નું નામ જણાવો ?
[A] અંગારેશ્વર મહાદેવ 
[B] શૂલપાણેશ્વર મહાદેવ 
[C] ભીમનાથ મહાદેવ 
[D] કર્ણમુકત મહાદેવ 

[2] આંબળા,મધ અને ચારોળી નું વ્યાપાર કેંદ્ર જણાવો ?
[A] માલસર 
[B] કોયલી 
[C] કંજેટા 
[D] ડુમસ 

[3] Gērī એટલે શું ?
[A] ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા 
[B] ગુજરાત ઉર્જા સંશોધન સંસ્થા 
[C] ગુજરાત શિક્ષણ સંશોધન સંસ્થા  
[D] ગુજરાતી ઇંગ્લિશ  સંશોધન સંસ્થા
  
[4] દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ ક્યુ છે ?
[A] વિજયસિંહ ઠાકોર 
[B] ગોકુલ નાથ 
[C] હરિદાસ 
[D] સિદ્ધસેન દિવાકર 

[5] ગુજરાત નું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે ?
[A] વલસાડ 
[B] બોરીઆવી 
[C] ભાવનગર 
[D] કચ્છ 
[6] ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉધાન ક્યાં આવેલો છે ?
[A] વલસાડ 
[B] જૂનાગઢ 
[C] વધઈ
[D] બાલારામ 

[7] પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે ?
[A] જમિયલશાહ પીરની દરગાહ  
[B] ભાથોર પીરની દરગાહ  
[C] ગેબનશાહ પીરની દરગાહ  
[D] સદનશાહ પીરની દરગાહ  

[8] ગુજરાતમાં "સ્ટુઅર્ટ ગ્રથાલય " ક્યાં આવેલા છે ?
[A] ભાવનગર 
[B] ડભોઈ 
[C] ગોધરા 
[D] ગણદેવી 

[9] ગુજરાતમાં રાજકોટ માં રેલવે થકી કઈ  સાલમાં પાણી પોહ્ચાડવામાં આવ્યું ?
[A] 1986
[B] 1975
[C] 1988
[D] 2006

[10]સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં ક્યાં ઋષિનો આશ્રમ છે ?
[A] ભુગું 
[B] કણવ 
[C] કણાદ 
[D] કપિલ  
___________________________________________________________________________________

ANS--

[1] C
[2] C
[3] A
[4] A
[5] D
[6] C
[7] D
[8] C
[9] A
[10] D

[1] નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

[A] દાદરા અને નગર હવેલી 

[B] દમણ અને દીવ 

[C] આંદામાન અને નિકોબાર ટાપુઓ   

[D] લક્ષદ્વીપ                                   

[2] શની સરહદ સાથે જોડાયેલી નથી ?

[A] નેપાળ 

[B] ચીન 

[C] મ્યાનમાર 

[D] ભૂતાન 

[3] ગીડી નેશનલ પાર્ક ક્યાં રાજ્યમાં આવેલો છે ?

[A] કેરળ 

[B] તમિલનાડુ 

[C] કર્ણાટક  

[D] ઉત્તર પ્રદેશ 

[4] નેચનામાંથી કયો પ્રદેશ "પાંચ નદીઓના પ્રદેશ " કહેવાય છે ?

[A] અમૃતસર

[B] જયપુર 

[C] ઉદયપુર 

[D] પંજાબ 

[5] નીચેનામાંથી કયો સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

[A] સાંભાર 

[B] ઢેબર 

[C] વુલર 

[D] નળ

[6] ભારત સંઘ પ્રદેશમાં સૌથી  વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ?

[A] દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ 

[B] દાદરા નગર હવેલી 

[C] આંદામાન અને નિકોબાર ટાપુઓ

[D] પોંડીચેરી   

[6] સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ક્યુ છે ?

[A] બિહાર 

[B] કેરળ 

[C] સિક્કિમ 

[D] ઝારખંડ 

[7] પુલીકટ સરોવર ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે ?

[A] આંધ્ર પ્રદેશ 

[B] ઓડિશા 

[C] રાજસ્થાન 

[D] તેલંગાણા 

[8] ભારતના દક્ષિણ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

[A] ઇન્દિરા પોઇન્ટ 

[B] કન્યાકુમારી

[C] પોક પોઈન્ટ 

[D] લક્ષ પોઇન્ટ 

[9] ક્યાં રાજ્ય ની સીમા પર અધિકતમ  રાજ્યો આવે છે ?

[A] દિલ્હી 

[B] રાજસ્થાન 

[C] મધ્યપ્રદેશ 

[D] ઉત્તરપ્રદેશ 

[10]  ઈ . સ. 2011 માં ભારતની વસ્તી કેટલી હતી ?

[A] 101 કરોડ 

[B] 115 કરોડ 

[C] 121 કરોડ 

[D] 125 કરોડ   

                                                    ANS 
[1] D 
[2] A
[3] B
[4] D
[5] A
[6] C
[7] A
[8] A
[9] D
[10] C