*ભૂગોળ*


1] દાંડીકૂચની શરૂઆત ક્યાં દિવસે થઇ હતી ?
[A] 12 માર્ચ, 1929
[B] 12 માર્ચ , 1931
[C] 12 માર્ચ , 1930
[D] 12 માર્ચ , 1930

જવાબ [D]

[2] કવિ અખાએ ક્યાં મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?
[A] ઔરંગઝેબ 
[B] જહાંગીર 
[C] અકબર 
[D] હુમાયુ 

જવાબ [B] 

[3] ધરાસણા  સત્યાગ્રહનું નેર્તુત્વ કોને કર્યું હતું ?
[A] સરોજિની નાયડુ
[B] અબ્બાસ તૈયબજી 
[C] મહાત્મા ગાંધી 
[D] મૌલાના આઝાદ

જવાબ [A]  

[4] ઈ .સ . 1608માં પહેલું અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના ક્યાં બંદરે પોહ્ચ્યું હતું ?
[A] મુંબઈ 
[B] ઘોઘા 
[C] સુરત 
[D] કલકતા

જવાબ [C] 

[5] ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ?
[A] છબીલદાસ મેહતા 
[B] આનંદીબેન પટેલ 
[C] કેશુભાઈ પટેલ 
[D] વિજય રૂપાણી 

જવાબ [D] 

[6] વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
[A] જયશિખરી 
[B ]જાયદ્ર્થ 
[C] જયકર 
[D] જયકિરણ

જવાબ [A]  

[7] નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે ?
[A] રુદ્ર મહાલય -મૂળરાજ સોલંકી 
[B] ભદ્રનો કિલ્લો - અહેમદશાહ 
[C] કુંભારીયાના દેરા - વિમલ મંત્રી 
[D] ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી 

જવાબ [D] 

[8] ગાંધીજીને ક્યાં વાઇસરોયને મળવા દિલ્હી જવાનું હતું ?
[A] લોર્ડ ક્લાઈવ 
[B] લોર્ડ મિન્ટો 
[C] લોર્ડ ડેલહાઉસી 
[D] લોર્ડ માઉન્ટબેટન
 
જવાબ [D] 

[9] ટ્રસ્ટી શિપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
[A] વિનોબા ભાવે 
[B] મોરારજી દેઉ 
[C] ગાંધીજી 
[D] રવિશંકર મહારાજ

જવાબ [C]  

[10] સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
[A] ડો.જીવરાજ મેહતા 
[B] પુષ્પાબહેન મેહતા 
[C] ઉચ્છગરાય ઢેબર 
[D] બળવતરાઈ મેહતા 

જવાબ [C] 

11] મહાગુજરાત ચળવળની આગેવાનીબ નીચેનામાંથી કયો નેતાએ લીધી હતી ?

[A] શામળદાસ ગાંધી 

[B] ઇન્દુલાલ યાજ્ઞિક 

[C]  બ્રમ્હકુમાર ભટ્ટ 

[D]  જયનારાયણ વ્યાસ 

જવાબ [ B] 

[12] ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય  ઉધાન છે ?

[A]  5

[B]  4

[C]  6

[D]  2

જવાબ [ B] 

[13] મહાગુજરાત આદોલન શહિંદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી   ટુકડીઓએ ભાગ લીધો હતો ?

[A]  256

[B]  226

[C]  136

[D]  176

જવાબ [ B] 

[14] ક્યાં કવિએ ગાંધીજી માટે "જુવાન ડોસલો " ની ઉપમા પ્રયોજી છે ?

[A] ઝવેરચંદ મેઘાણી 

[B] કૃષ્ણલાલ શ્રીધરણી

[C] ઉમાશંકર જેશી 

[D] સુંદરમ 

જવાબ [ B] 

[15] ગતિશીલ ગુજરાત ના પ્રણેતા કોણ છે ?

[A] નરેન્દ્ર મોદી 

[B] સુષ્મા સ્વરાજ

[C]  આનંદીબેન પટેલ 

[D] વસુબેન ત્રિવેદી

જવાબ [ C]  

[16] ગુજરાતના માન.મુખ્યમંત્રીશ્રી તથા ભારતીય સેના દ્રારા ગુજરાતના ક્યાં સ્થળે સીમા દર્શન કાર્યક્રમને ખુલ્લા મુકવામાં આવ્યું ?

[A] સુઈગામ 

[B]  ભાભર 

[C]  થરાદ 

[D] ખવાડ 

જવાબ [ A ] 

[17] અમદાવાદમાં વકીલાતમાં સમયગાળા વલ્લભભાઈ રોજ સાંજે ક્યાં સમય વીતાવતા હતા ?

[A] ગુજરાત વિકાસ  સંઘ   

[B] મહાજન સભા 

[C]  ગુજરાત ક્લબ 

[D] ગુજરાત વનોક્યુલર સોસાયટી

જવાબ [ C]  

[18] એટનબરોની "ગાંધી " ફિલ્મોમાં સરદાર પટેલની ભૂમિકા ભજવી હતી ?

[A] આલોકનાથ 

[B] સઈદ જાફરી 

[C] પરેશ રાવલ 

[D] નીતિન ખેડેકર

જવાબ [ B]  

[19]કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે ?

[A] ટિપ્પણી નૃત્ય 

[B] કોલસાની ખાણો 

[C] હડપ્પાકાલીન અવશેષો =

[D] કાળીયાર અભ્યારણ 

જવાબ [ C] 

[20] મોઢેરાનનું સૂર્ય મંદિર ક્યાં અરસામાં બનેલું છે ?

[A] ઈ .સ. 1050-16

[B]  ઈ .સ. 1026-27

[C] ઈ .સ. 1104-05

[D] ઈ .સ. 1200-01

જવાબ [ B] 

[21] રાજમાતા મીનળદેવીએ વિરમગામમાં ક્યુ તળાવ બંધાવ્યું હતું ?

[A] મુનસર 

[B] માલવ 

[C] મલાવ 

[D] બિંદુ 

જવાબ [ A] 

[22] ગુજરાતમાં "સિંધુ " ખીણની સઁસ્કૃતિ ના અવશેષો લીમડી પાસેના ક્યાં સ્થળેથી મળી આવ્યા છે ?

[A] રંગપુર 

[B] દેશલપર 

[C] રોઝડી 

[D] લોથલ 

જવાબ [ A] 

[23] ગાંધીજીની આત્મકથા નું નામ જણાવો ?

[A] સત્યના પ્રયોગો 

[B ] અડધે રસ્તે 

[C] મારી દુનિયા 

[D] મારી હકીકત

જવાબ [ A ]  

[24] ગુજરાતના ન્યાયપ્રિય સ્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?

[A] મીનળદેવી 

[B] ચોળ દેવી 

[C] ઉદયમતી 

[D] દેવલ દેવી

જવાબ [ A] 

[25] વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન કોના હસ્તે કરાયું હતું ?

[A] ઓ .પી.કોહલી 

[B] વિજયભાઈ રૂપાણી 

[C] નરેન્દ્રભાઈ મોદી 

[D]  જીતુભાઇ વાઘાણી 

જવાબ [ C ] 

[26] દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્મોસ્યુટીક્લ પ્રોડક્ટસનું ઉત્પાનદન ગુજરાતમાં થાય છે ?

[A] 20%

[B] 45%

[C] 67%

[D] 75% 

જવાબ [ B] 

[27] સરદાર પટેલનું જન્મ સ્થળ ક્યુ છે ?

[A] મેહસાણા 

[B] કરમસદ 

[C] ખેડા 

[D] નડિયાદ 

જવાબ [ D ] 

[28] અહલ્યાબાઈ  હોલ્કર ........ના મહારાણી  હતા અને તેમણે  ગુજરાતમાં ......... મંદિરોનું પુનરોદ્વાર કરાવ્યું હતું ?

[A] જયપુર , ડાકોર 

[B] પુના , બેચરાજી 

[C] ઇન્દોર , સોમનાથ 

[D] ભોપાલ , દ્વારકા

જવાબ [ C ]  

[29] મોઢેરાનું  સૂર્યમંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું ?

[A] સિદ્ધરાજ જયસિંહ 

[B] મીનળદેવી 

[C] કર્ણદેવ 

[D] ભીમદેવ પેહલો 

જવાબ [ D ] 

[30] " કેળવે તે કેળવણી " ના લેખક કોણ છે ?

[A] નરેન્દ્રમોદી 

[B] આનંદીબેન પટેલ 

[C] સૌરભ પટેલ 

[D] ભુપેન્દ્રસિંહ  ચુડાસમા

જવાબ [ A ]