*ગુજરાત તલાટી ભરતી ભૂગોળ ટેસ્ટ પેપર*

   

                             *ભૂગોળ*

1] મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર વચ્ચે  પુના કરાર ક્યાં વર્ષમાં થયેલ ?

[A]  1932
[B]  1938
[C]  1935
[D]  1930

જવાબ  [A]

[2] સરકારી આગેવાન યુવરાજ  ઉદયભાણસિંહજી ગુજરાતના ક્યાં સ્ટેટના હતા ?

[A] પોરબંદર
[B]  જસદણ
[C]  ભાવનગર
[D]  પાલનપુર

જવાબ  [A]

[3] ગુજરાત વિધાનસભાના ભવનને ક્યાં મહાનુભાવોનું નામ આપવામાં આવેલ  છે ?

[A]  શ્રી વિઠ્ઠલભાઈ પટેલ
[B]  સરદાર વલ્લભભાઈ પટેલ
[C]  મહાત્મા ગાંધી
[D]  ડો . આબેડકરઃ

જવાબ  [A]

[4] મહાત્મા ગાંધીજી ની જન્મ તારીખ કઈ છે ?

[A]  2 ઓક્ટોબર, 1848
[B]  2 ઓક્ટોબર , 1869
[C]  2 ઓક્ટોબર , 1879
[D]  2 ઓક્ટોબર , 1859

જવાબ  [B]

[5] ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી કયારે યોજાઈ હતી ?

[A]  1957
[B]  1962
[C]  1964
[D]  1967

જવાબ  [B]

[6] ગુજરાત રાજ્યના અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?

[A]   સિવિલ હોસ્પિટલ
[B]    મણીનગર
[C]   આંબાવાડી
[D]    ભદ્ર

જવાબ  [C] 

[7] કેન્દ્રશાસિત  પ્રદેશ દીવ એ  કઈ  વિદેશી પ્રજાનું થાણું હતું ?

[A]  પોર્ટુગીઝ
[B]   ફ્રેન્ચ
[C]   અંગ્રેજી
[D]   જર્મન

જવાબ  [A]

[8] ગાંધીજીએ કોને " સવાઈ ગુજરાતી " કહી નવાજ્યા છે ?

[A]  રવિશંકર મહારાજ
[B]  વિનોબા ભાવે
[C]  રવીન્દ્રનાથ ટાગોર
[D]   કાકા કાલેલકર

જવાબ  [D]

[9] ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું ?

[A]  મહમદ બેગડાનું
[B]  રા નવઘણનું
[C]  અફઘાન પઠાણનું
[D]  બાબી વંશના નવાબોનું

જવાબ  [D]

[10] "શક સવંત " ની શરૂઆત ક્યાં ભારતીય મહિનાથી થાય છે ?

[A]  કારતક
[B]  વૈશાખ
[C]   માગશર
[D]  ચૈત્ર

જવાબ  [D]  

11] "દક્ષિણ ની ગંગા " તરીકે ઓળખતી નદી કઈ છે ?

[A]   ગોદાવરી

[B]  સાબરમતી

[C]   જમણા

[D]   નર્મદા

Ans. [A]

[12] નીતિશતકની રચના કોને કરી છે ?

[A] ભર્તુહરિ

[B] ભારવી 

[C] જયદેવ

[D] બિલ્હણ

ANS. [A]

[13] સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......દેશદાઝની  ભાવના કોને વ્યક્ત કરી હતી ?

[A] ખુદીરામ બોઝ

[B] સુખદેવ

[C] બિસ્મિલ

[D] મદનલાલ ઢીંગરા

ANS. [C] 

[14] ઈ .સ..1965 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પેહલો વહેલો વેપાર કરવાની શરૂવાત કરી ?

[A] સતલજ

[B] કાવેરી

[C] હુગલી

[D] નર્મદા

ANS. [C]

[15] ઈ .સ .1857માં ભારત માં પ્રથમ ત્રણ યુનિવરસિટી ઓ ક્યાં ક્યાં શરૂ થઇ હતી ?

[A] ચેન્નઈ,કલકતા,દિલ્હી 

[B]  કલકતા,દિલ્હી,મુંબઈ

[C]   દિલ્હી,મુંબઈ,ચેન્નઈ

[D]  મુંબઈ,ચેન્નઈ,કલકતા

ANS.[D]

[16] ક્યાં ક્રાંતિવીરે " મિત્રમેલા " નામની સંસ્થા સ્થાપી હતી ?

[A] ભગતસિંહ

[B] શ્યામજીકૃશ્ણ વર્માએ

[C] વિનાયક સાવરકરે

[D] ચંદ્રશેખર આઝાદ

ANS.[C]

[17] અનેક પ્રકારના કર્મકાંડો થતા યજ્ઞોનું વર્ણન ક્યાં વેદમાં કરાયો છે ?

[A] સામવેદ

[B] ઋગ્વેદ

[C] અર્થવવેદ

[D] યજુર્વેદ

ANS.[D]

[18] પ્લાસીનું યુદ્ધ કયારે લડાયું હતું ?

[A] 25-07-1757

[B] 23-08-1757

[C] 29-09-1757

[D] 23-06-1757

ANS. [D]

[19] વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

[A] તેલુગુ -સંસ્કૃત

[B] સંસ્કૃત -તમિલ

[C] તમિલ - મલયાલમ

[D] મલયાલમ -તેલુગુ

ANS.[A]

[20] ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક  સંઘનું વડુમથક ક્યાં છે ?

[A]દિલ્હી

[B] મુંબઈ

[C] નાગપુર

[D] એકપણ નહિ

ANS.[C]

[21] સ્વંતત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

[A] માઉન્ટબેટન

[B] એસ . રાધાકુષ્ણન

[D] સી,વી,રામન

[D] સી,રાજગોપાલયારી

ANS.[ D ]