1]નીચેના માંથી સિંહના સમહુને ક્યાં નામે ઓળખાવામાં આવે છે ?
[A]સાઉન્ડર 
[B]પ્રાઇવેટ 
[C]સ્ટોક 
[D]લિપ  

.Ans (A)

[2] સૌથી મોટી ઉંમરના કાચબાને ક્યાં ઝૂ માં રાખવામાં આવ્યો છે ?
[A]મુંબઈ 
[B]કોલકતા 
[C]દિલ્લી 
[D]ચેન્નાઇ 

.Ans (B)

[3] દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી ક્યુ છે ?
[A]બ્લ્યુ વ્હેલ 
[B]જિરાફ 
[C]હિપોપૉટેમસ 
[D]હાથી 

.Ans (D)

[4] નીચેના માંથી કયો વાનર સૌથી નાનો વાનર છે ?
[A]રિસસ મેકાક 
[B]હાઉલ વાંદરો 
[C]લંગુર વાંદરો 
[D]પીગ્મી મારમોસેટ 

.Ans (D)

[5] શું વાઘ અને સિંહ ઘાસ ખયબ ?
હા કે ના 

.Ans (Yes)

[6] પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન વર્ગનું પ્રાણી ક્યુ છે ?
[A]હાથી 
[B]બ્લ્યુ વ્હેલ 
[C]દરિયાઈ ઘોડો 
[D]જેલીફિશ 

.Ans (B)

[7] ક્યાં પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું ?
[A]શિયાળ 
[B]બિલાડી
[C]કૂતરો 
[D]સસલું 

.Ans (C)

[8] ક્યાં દેશના રાટ્રીય ધ્વજમાં સિંહના ચિન્હ ને સ્થાન આપવામાં આવેલ છે ?
[A]અફઘાનિસ્તાન 
[B]મ્યાનમાર 
[C]શ્રીલંકા 
[D]બાંગ્લાદેશ 

.Ans (C)

[9] ચિત્તાની વધુમાં વધુ સરેરાશ ઝડપ કેટલી હોય છે /
[A]80 કિમિ 
[B]90 કિમિ 
[C]105 કિમિ 
[D]110 કિમિ 

Ans (C)

[10] ક્યાં હરણને મારીને તેની ગ્રથીમાંથી નીકળતો પદાર્થ નો ઉપયોગ પરફયુમ તરીકે થઇ છે ?
[A]કસ્તુરી મુર્ગ 
[B]ચિતલ હરણ 
[C]સામાન્ય હરણ 
[D]સંભાર (સાબર)

.Ans (A)
નીચેનામાંથી ક્યુ ઉદારણ અનાવૃત બીજધારી વનસ્પતિનું નથી ?

[A]  પાઇનસ 

[B]  સાયકસ 

[C]  દેવદાર{સીડ્સ }

[D]  વટાણા 

જવાબ [D] 

[2] એકાંગી વનસ્પતિ એકકોષી કે બહુકોષી હોય છે ?

[A] સાચુ=

[B] ખોટું 

જવાબ [A] 

[3] વૃક્ષ માટે નીચેનામાંથી શું  યોગ્ય નથી ?

[A] ઉંચાઈ 15 ફૂટથી વધુ હોય છે ?

[B] આયુષ્ય ઘણું લાંબુ હોય છે ?

[C] પ્રકાંડ નબળા હોય છે ?

જવાબ [C] 

[4] એકદળી  વનસ્પતિ માટે નીચેનામાંથી ક્યુ ખોટું છે ?

[A] એક જ બીજપત્ર ધરાવે છે ?

[B] જલીકાર શિરાવિન્યાસ ધરાવે  છે?

[C] સોટીમય મૂળતંત્ર ધરાવે છે ?

[D] પુષ્પ ત્રીઅવયવી છે ?

જવાબ [C] 

[5] નીચેનામાંથી ક્યુ દ્વિઅંગી વનસ્પતિ નું ઉદારણ છે ?

[A] ફ્યુનારીયા   

[B] મોર્કન્શિયા 

[C] રિક્ષસિયા 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[6] નીચેનામાંથી શુષ્કફળ નું ઉદારણ ક્યુ છે ?

[A] વાલ 

[B] વટાણા 

[C] તુવેર 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[7] નીચેનામાંથી  જલોદભીદ  વનસ્પતિ માટે ક્યુ ઉદારણ યોગ્ય નથી ?

[A] કમળ 

[B] શિંગોડા 

[C] બામ 

[D] લીમડો 

જવાબ [D] 

[8] નીચેનામાંથી ક્યુ ઉદારણ એકાંગી વનસ્પતિનું છે ?

[A] આલ્વા 

[B] કારા 

[C] સ્પાયરોગાયરા 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[9] વનસ્પતિના પુષ્પમાં ફલન માટે જવાબદાર પરિબળો ક્યાં છે ?

[A] કીટકો 

[B] પાણી 

[C] પવન 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[10] આવૃત બીજધારી વનસ્પતિ ને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?

[A]  1

[B]  2

[C]  3

[D] 4

 જવાબ [B] 
(11)નીચેનામાંથી ક્યુ ઉદારણ અનાવૃત બીજધારી વનસ્પતિનું નથી ?

[A]  પાઇનસ 

[B]  સાયકસ 

[C]  દેવદાર{સીડ્સ }

[D]  વટાણા 

જવાબ [D] 

[12] એકાંગી વનસ્પતિ એકકોષી કે બહુકોષી હોય છે ?

[A] સાચુ=

[B] ખોટું 

જવાબ [A] 

[13] વૃક્ષ માટે નીચેનામાંથી શું  યોગ્ય નથી ?

[A] ઉંચાઈ 15 ફૂટથી વધુ હોય છે ?

[B] આયુષ્ય ઘણું લાંબુ હોય છે ?

[C] પ્રકાંડ નબળા હોય છે ?

જવાબ [C] 

[14] એકદળી  વનસ્પતિ માટે નીચેનામાંથી ક્યુ ખોટું છે ?

[A] એક જ બીજપત્ર ધરાવે છે ?

[B] જલીકાર શિરાવિન્યાસ ધરાવે  છે?

[C] સોટીમય મૂળતંત્ર ધરાવે છે ?

[D] પુષ્પ ત્રીઅવયવી છે ?

જવાબ [C] 

[15] નીચેનામાંથી ક્યુ દ્વિઅંગી વનસ્પતિ નું ઉદારણ છે ?

[A] ફ્યુનારીયા   

[B] મોર્કન્શિયા 

[C] રિક્ષસિયા 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[16] નીચેનામાંથી શુષ્કફળ નું ઉદારણ ક્યુ છે ?

[A] વાલ 

[B] વટાણા 

[C] તુવેર 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[17] નીચેનામાંથી  જલોદભીદ  વનસ્પતિ માટે ક્યુ ઉદારણ યોગ્ય નથી ?

[A] કમળ 

[B] શિંગોડા 

[C] બામ 

[D] લીમડો 

જવાબ [D] 

[18] નીચેનામાંથી ક્યુ ઉદારણ એકાંગી વનસ્પતિનું છે ?

[A] આલ્વા 

[B] કારા 

[C] સ્પાયરોગાયરા 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[19] વનસ્પતિના પુષ્પમાં ફલન માટે જવાબદાર પરિબળો ક્યાં છે ?

[A] કીટકો 

[B] પાણી 

[C] પવન 

[D] આપેલા તમામ 

જવાબ [D] 

[20] આવૃત બીજધારી વનસ્પતિ ને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?

[A]  1

[B]  2

[C]  3

[D] 4

 જવાબ [B]